સાયબર કાફેના કમ્પ્યુટર કે અન્ય કોઈના કમ્પ્યુટરમાં માહિતી નાંખવાનો ડર રહેતો હોય છે

  કેટલીય વાર આપણે ટ્રાવેલિંગ કરતાં હોઈએ અને ત્યારે ઈમેલ એક્સેસ કરવાની જરૂર પડતી હોય છે. એ સમયે ઈમરજન્સીમાં ઈમેલ મોકલવો ફરજિયાત હોય ત્યારે સાયબર કાફેના કમ્પ્યુટર કે અન્ય કોઈના કમ્પ્યુટરમાં માહિતી નાંખવાનો ડર રહેતો હોય છે. આ ડરથી મુક્તિ મેળવવા તમે આ વેબસાઈટમાં ટેમ્પરરી ઈમેલ દ્વારા ઈમેલ મોકલી શકો છો. જેથી તમારી કોઈ માહિતી કમ્પ્યુટરમાં સેવ નહીં થાય.

                                                                  http://www.mailinator.com/



Have you ever got shocked having your main email inbox being spammed heavily the next day after you revealed your email address to an unknown website? There are many websites out there that collect email addresses from its users, and then sell them to other companies—which will spam the email addresses with junk emails.
Disposable email address is one of the best way to prevent your email address being spammed. As its name suggest, a disposable email address is one type of email address that you only use for temporary. You create it within seconds, read the emails sent to the address, and later the email address will be deleted. Below is the list of disposable email address provider that works great:
                                                               smitsinh007.blogspot.com

0 comments: