your social network updates to your inbox in a single email on your schedule.
www.nutshellmail.comઈમેલ માટે આપણે એક કરતાં વધારે એકાઉન્ટ બનાવી રાખતાં હોઈએ છીએ ત્યારે તેને એક પછી એક એક્સેસ કરવાનો અમુક સમયે કંટાળો આવતો હોય છે. આ સમસ્યાના નિવારણરૂપેnutshellmail તમારા ઈમેલ અને સોશિયલ નેટર્વિંકગના એકાઉન્ટ્સને એક જ જગ્યાએ મેનેજ તેમ જ એક્સેસ કરવાની સુવિધા પૂરી પાડે છે. પેરેન્ટ્સ તેમના બાળકોના ઈમેલ એકાઉન્ટ્સ આ વેબસાઈટના પર્સનલ ઈનબોક્સમાં એડ કરીને તેમના બાળકોના મેસેજ પર પણ દેખરેખ રાખી શકે છે.
આ ઉપરાંત અમુક જગ્યાએ ઈમેલ કે સોશિયલ નેટર્વિંકગ સાઈટ્સ બ્લોક કરેલી હોય છે તેને પણ આ વેબસાઈટ દ્વારા એક્સેસ કરી શકાય છે, કારણ કે આ પ્રક્રિયામાં તમે નહીં પરંતુ nutshellmail લોગઈન થાય છે.
0 comments:
Post a Comment