બધું ફક્ત એક જ જગ્યાએથી એટલે કે આ સાઈટ પરથી કરી શકાય છે
www.myweboo.com/index.html?null
જેમાં તમે ફેસબુક,યૂટયુબ, માયસ્પેસ, ટ્વિટર અને ફ્લિકર જેવી સોશિયલ નેટર્વિંકગ સાઈટને એક જ જગ્યાએથી મેનેજ કરી શકો છો. એટલે કે ફેસબુકમાં તમારો સ્ટેટસ મેસેજ અપડેટ કરવો હોય, ટ્વિટર પર મેસેજ મોકલવો હોય કે પછી ફ્લિકર પર ફોટો અપલોડ કરવા હોય આ બધું ફક્ત એક જ જગ્યાએથી એટલે કે આ સાઈટ પરથી કરી શકાય છે. સોશિયલ નેટર્વિંકગના નશાને કારણે વારંવાર જુદી જુદી સાઈટ પર જવું જ પડતું હોય છે. બસ, આમ ન કરવું હોય તો તેવા યુનિક આઈડિયાને જન્મ આપ્યો
0 comments:
Post a Comment