email-use-make-pdf-wabsite

‘અચ્છા, ક્યારેય એવું બન્યું છે કે તમે ફકત ઇમેઇલનો ઉપયોગ કરી શકો, પણ ઇન્ટરનેટ પરની બીજી ઘણી ખરી સાઇટ જોઈ શકો નહીં? ટાઇટ સાયબર સિક્યુરિટીવાળી ઓફિસમાં આવું શક્ય છે. તમે પણ આવી ઓફિસમાં ગૂંગળામણ અનુભવતા હો તો કેટલીક સર્વિસ તમારા માટે કામની છે. તમે જે સાઇટ જોવા ઇચ્છતા હો, તેનું યુઆરએલ આવી સર્વિસને ઇમેઇલ કરો એટલે એ સાઇટ તમને એ સાઇટના પેજની પીડીએફ બનાવીને તમને મોકલી આપશે! આવી એક સર્વિસ છે 
www.web2pdfconvert.com.



Convert Web Page to PDF

  

Tips & Tricks

0 comments: