જ્યારે કોઇ છોકરો કોઇ છોકરી ને પ્રપોઝ કરે ત્યારે સામે છોકરી ના શું જવાબો હોઇ શકે.. ?એમાના કેટલાક જવાબો અહિ છે.

 કોલેજ લાઇફ એટલે રિલાયન્સ જેવી :- કરલો દુનીયા મુઠી મેં.(RELINCE)
બેચલર લાઇફ એટલે એરટેલ જેવી : -ઐસી આઝાદી ઓર કહાં ? (AIRTEL)
એંગેજમેન્ટૅપછી આઇડીયા જેવી :- જો બદલ દે આપકી દુનિયા. (IDEA)
મેરેજ પછી હચ જેવી :- વેર યુ ગો અવર નેટવર્ક ફોલોવ્સ (તમે જ્યાં જશો અમારુ નેટવર્ક (પત્ની) તમારીપાછળ હશે)(HUTCH)
અને છોકરા છૈયા પછી બિ એસ એન એલ જેવી : આ રુટ ની તમામ લાઇનો વ્યસ્ત છે.(BSNL)



(2) चिडिया को एक सफ़ेद गुलाब से प्यार हो गया , उसने गुलाब को प्रपोस किया ,
गुलाब ने जवाब दिया की जिस दिन मै लाल हो जाऊंगा उस दिन मै तुमसे प्यार करूँगा ,
जवाब सुनके चिडिया गुलाब के आस पास काँटों में लोटने लगी और उसके खून से गुलाब लाल हो गया,
ये देखके गुलाब ने भी उससे कहा की वो उससे प्यार करता है पर तब तक चिडिया मर चुकी थी


इसीलिए कहा गया है की सच्चे प्यार का कभी भी इम्तहान नहीं लेना चाहिए,
क्यूंकि सच्चा प्यार कभी इम्तहान का मोहताज नहीं होता है ,
ये वो फलसफा; है जो आँखों से बया होता है ,

ये जरूरी नहीं की तुम जिसे प्यार करो वो तुम्हे प्यार दे ,
बल्कि जरूरी ये है की जो तुम्हे प्यार करे तुम उसे जी भर कर प्यार दो,
फिर देखो ये दुनिया जन्नत सी लगेगी
प्यार खुदा की ही बन्दगी है ,खुदा भी प्यार करने वालो के साथ रहता है
           (3)જ્યારે કોઇ છોકરો કોઇ છોકરી ને પ્રપોઝ કરે ત્યારે સામે છોકરી ના શું જવાબો હોઇ શકે.. ?એમાના કેટલાક જવાબો અહિ છે.


1) ના [ Jaane aa ek j word aavadto hoy..]

2) મે ક્યારેય નહ્તુ વિચાર્યું કે તમે મારા વિશે આવું વિચરો છો. [ leh..aa vichare pan che...???]

3) હું તો તમને કાયમ એક સારા મિત્ર તરીકેજ જોતી હતી અને તમે ? [badha natak che]

4) સોરી હું તો પહેલાથી જ એંગેજ છું. [haa 10 ma std. ma hati tyar thi]

5) હું આવી બધી વાતોમાં નથી માનતી. તારૂ ભણવામાં ધ્યાન લગાવ.[pote chori karine pass thati hase]

6) હજું હું તમને બરાબર જાણતી નથી. [photo aapo janva maate]

7) પણ તમે તો મને બેન કહીને બોલાવતા હતા ને ? [bas ene e j yaad che]

8) હું આ સંબન્ધ માટે હજુ પુરી રીતે તૈયાર નથી. [haju 30-40 varas lagse]

9) હું મારી બહેંપણી ને પુછી ને જવાબ આપીશ.. (એમા બહેનપણી ને પુછવાની શું જરૂર છે એ ખબર નથી પડતી )

10) તારૂ મોઢું જોયું છે અરીસામાં કોઇ દીવસ ? ( જાણે પોતે રોજ અરીસાની સામેજ બેસી રહેતી હોય )
---smit---

0 comments: